અને ચારે જણા હસતા હસતા ઊભા થાય છે અને રોમન એડી ને કહે છે કેવુ રહ્યું prince?.એટલે એડી ચાલતા ચાલતા જ તેના હાથના ઇશારાથી કહે છે ફેન્ટાસ્ટિક પાપા.રોમન જાણે છે કે હવે વળીનેે પેલા ટેબલ પરના ગલાસ ની સામેે જોવાનો કોઈ જ અર્થ નથી.અને રોમન એ પણ જાણે છે કેેે હવે નેક્સ્ટ vibration ક્યાં થવાનું છે.રોમન રેસ્ટોરન્ટની બહાર નીકળીને લસ્સીી અને તેના બાળકોો ને કહે છે તમે મેન ગેટ ની બહાર જ ઉભાા રહો હું કાર પાર્કિંગ માંથી બહાર કાઢી ને આવું છું.કારણ કે રોમન નહોતો ઈચ્છતોો કે તેની વૉકસવેગન નેેેેે વાઇબ્રેટ થતી તેનું ફેમિલી જુવે.રોમન પાર્કિંગ ઝોનમાં પહોંચે છે