પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 9

  • 4.4k
  • 1
  • 1.4k

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 9 સીતાજીમાં પુત્રી, માતા અને પ્રિય પત્નીના ત્રણેય મુખ્ય નારી રૂપ ઝળહળી રહ્યાં છે. સીતા શ્રી રામની દિવ્ય જ્યોતિ છે, સતીત્વની જીવંત પ્રતિમા છે, પતિવ્રતા નારીનું પ્રેરક પ્રતીક છે. જે શીલ, સેવા સમર્પણ અને સહનશીલતાની મહેંક ફેલાવે તે નારી જ નારાયણી બને છે. શ્રી વાલ્મિકીનું રામાયણ એ ઇતિહાસ છે માટે તેમાં લવ –કુશ