દુનિયાનાં છુપા વેમ્પાયર

(3.7k)
  • 318
  • 82

વેમ્પાયર નામ સાંભળતા જ આપણાં દિમાગમાં થાય કે કોઈ રાક્ષસ, નરભક્ષી, ભૂત, પિશાચ, લોહી ચૂસનાર અને ઘણાં બધાં વિચારોનો ઉદય થાય. પણ શું આ લોહી ચૂસે એને વેમ્પાયર કહેવાય એમ હોય તો પછી દુનિયાની દરેક એવી વ્યક્તિ વેમ્પાયર ના થઈ જે પોતાનાં હાથ નીચેનાં માણસને ૫ પૈસા આપી ૫૦ રૂપિયાનું કામ કઢાઈ લે? હા મેં આવા ઘણા માણસો જોયાં છે. જે બીજાને વૈતરું કરતાં જોઈને રાજીના રેડ થઈ જાય. અને પોતે પહોળા થઈને ઓલી બઈ અને પોલી બઈની પંચાત કરે. બીજા માણસનો કસ કાઢી લે. એનું નામ બસ શેઠ માલિક વડીલ હોય વેમ્પાયર નહીં. પણ વેમ્પાયર ને સારાં કહેવડાવે એટલા