એક અજનબી મુલાકાત ભાગ ૪

  • 3.2k
  • 1
  • 1.1k

ફોન પકડેલો હાથ ધ્રૂજતો હતો. સામે છેડેથી કોઈ રિચર્ડનો ભાઈ હતો. રિચર્ડનું જર્મનીમાં એક કાર એક્સિડન્ટથી બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું ત્યારથી તે કોમામાં હતો. પણ જ્યાંથી અમને મળ્યો ત્યારથી એક ધારુ એ દિશા નું નામ લઇ રહ્યો હતો. એમણે આગળ કહ્યું કે દિશાનો પતો મેળવવા માટે એમણે શોધતા-શોધતા એ હોટલમાં ફોન કર્યો હતો, જે હોટલમાં તે બંને લગ્ન પછી રોકાયા હતા. એ હોટલમાં રિસેપ્શન સ્ટાફે એમને વિકાસ નો નંબર આપ્યો હતો. વિકાસને યાદ આવ્યું કે એક દિવસ તે અને દિશા તે હોટેલમાં પૂછપરછ કરવા માટે ગયા હતા, અને તેમનું કાર્ડ છોડી અને આવ્યા હતા. સામે છેડેથી અવાજ આવી રહ્યો