લક્ષ્મી

  • 3k
  • 1.1k

લક્ષ્મી, આમ તો નામ મુજબ જ ગુણો થી ભરપુર હતી. પણ, બાળપણ માં જ પિતા ને ગુમાવી ચૂકેલી, ફોટા માં જ પિતા ને જોઈ ઉછરેલી. વિધવા માતા એ એકલા સંઘર્ષ કરી ભાઈ બહેન ને ઉછેર્યા, ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર ને ખુમારી, માતા એ ભાઈ બહેન ને બધું આપ્યું. બાપ વગર ની દિકરી ને સારું શિક્ષણ આપી માતા એ પહેલું કામ એને પરણાવવા નું કર્યું. દિકરી પણ, મા ની સ્થિતિ સમજતી હોય, કોઈ વિરોધ વગર લગ્ન કરી સાસરી માં આવી પોતાની જવાબદારી નિભાવવા લાગી. લક્ષ્મી એ સારું