શિયાળા ની અંધારી રાત

  • 4.2k
  • 1.3k

શિયાળા ની કડકડતી ઠંડી માં નોકરી પરથી છૂટી હું ઘરે જવા નીકળ્યો..હું જ્યાં રહું છુ એ શહેર માં રિક્ષા માથી ઉતરી ઘર તરફ જવા માટે જ્યાં પગ ઉપાડયો ત્યાં મોબાઈલ ની રિંગ વાગી..મોબાઇલ કાઢી ને જોયું તો મારા એક મિત્ર આશિષ નો ફોન હતો.આશિષ સાથે ની મિત્રતા એટલી ગાઢ તો નહોતી બસ એક કંપની માં કામ કરતાં કરતાં મિત્રતા થઈ હતી એટ્લે એના વિષે બહુ ઓછું જાણતો હતો..એના ઘેર એકવાર ગયેલો અને ત્યારે જાણવા મળેલું કે એને પ્રેમ લગ્ન કરેલા છે॥.ફોન ઉઠાવી વાત કરી તો એને કહ્યું કે હું મળવા આવી રહ્યો છુ અને તરત જ મળવું છે ..હું ઘર