પરી - ભાગ-6

(11)
  • 3.6k
  • 3
  • 1.2k

" પરી " ભાગ-6 માધુરી શિવાંગને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ.... અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં શિવાંગે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ માધુરી મૂડમાં ન હતી. પણ હવે હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી. બીજે દિવસે શિવાંગ માધુરીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. માધુરી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. શિવાંગ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ માધુરીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. માધુરી શિવાંગને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " શિવુ, હું તારા વગર