એક આવી સમજૂતી

(11)
  • 1.4k
  • 2
  • 520

*એક આવી સમજૂતી*. વાર્તા... ૩૧-૩-૨૦૨૦અપેક્ષાઓની વચ્ચે જીવનમાં એક આવી સમજૂતી કરી તો જિંદગીનો સહવાસ મળ્યો.. એટલે તો જીંદગી જીવ્યાનો અહેસાસ મળયો.....અને પછી જિંદગીમાં કરેલી સમજૂતી માં ઘણું ગુમાવ્યું પણ પાછાં વળવા કોઈ રસ્તો ના રહ્યો...એક મધ્યમ વર્ગીય પરિવાર મણિનગરમાં રહેતાં હતાં...અવીનાશ અને ભૂમિકા ને બન્ને નોકરી કરતા અને ઘરગૃહસ્થી ચલાવતાં... એમને બે સંતાનો હતા...મોટી દિકરી માહી...અને દિકરો જીતેન...બન્ને ને મણિનગરની પ્રખ્યાત સ્કૂલમાં ભણવા મુક્યા...પણ ભૂમિકા બાળકો ને સારાં સંસ્કાર અને સાચી વાત શિખવાડે...ઘરમાં તકલીફ તો ઘણી જ હતી પણ બન્ને બાળકો ને નાનામાં નાની ખુશી આપતાં...બન્ને બાળકો વચ્ચે બે વર્ષ નો સમયગાળો હતો...માહી બારમાં ધોરણમાં આવી અને જીતેન દશમાં ધોરણમાં આવ્યો