નકશાનો ભેદ - 3

(33)
  • 4k
  • 3
  • 2.1k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : શોધ શરૂ થાય છે બેલાને હજુ મિહિરની વાત સાચી લાગતી નહોતી. એ બોલી, “તું એમ કહેવા માગે છે કે આ નકશો સંકટ સમયની કોઈ ઘંટડીનો છે ?” જવાબમાં મિહિરે માથું ધુણાવ્યું. એ બોલ્યો, “જુઓ, જાણે કોઈ ઝાંપો ખૂલતો હોય એવી આ લીટી છે ત્યાં