યોગ-વિયોગ - 36

(375)
  • 22.7k
  • 15
  • 14k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૬ ખૂબ રિંગ વાગ્યા પછી જ્યારે શ્રેયાનો ફોન ન ઉપડ્યો ત્યારે અલયને નવાઈ લાગી અને અચાનક જ ઝબકારો થયો, એણે અનુપમાને ફોન કર્યો. ‘‘યેસ...’’ ‘‘એક નંબર પરથી મિસ્ડ કોલ્સ છે ?’’ ‘‘કયો નંબર...’’ અલયનું મગજ ફાટી ગયું ! એણે પોતાનો ફોન