જંગલ રાઝ - ભાગ - ૨

(38)
  • 5.7k
  • 1
  • 2.7k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ ના ગયા પછી કોમલ અને મેઘના જમવા બેસે છે. જમીને થોડી વાતો કરી ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. . . . . . . મોડી રાત્રે ફરી મેઘના ને એ જ સપનુ આવે છે. મેઘના ફરી ચીસ પાડી જાગી જાય છે. કોમલ પણ ગભરાઈ ને જાગી જાય છે. કોમલ : શુ થયુ યાર કેમ ચીસ પાડી તે? મેઘના : ફરી મને એ જ સપનુ આયુ યાર! કોમલ : અરે એ સપનુ છે શુ તુ પણ? મેઘના :