અવંતી - 6 ( રંગમાં ભંગ )

  • 3.7k
  • 968

અવંતી પ્રકરણ :-4 રંગમાં ભંગ વહેમનું બીજ રોપાય એટલે એને ઘટાદાર વડ બનતા વાર નથી લાગતી. એમાં માત્ર થોડા એવા કિસ્સા જ કાફી હોય છે. અને પછી આ ઘટાદાર વડની વડવાઈઓ સંબંધનું ગળું દાબીદે છે. એજ મહારાણી રીતપ્રિયા સાથે થઈ રહ્યું હતુ. એમ તો મહારાણી રીતપ્રિયા ઘણું સમજુ હતી.. જાણતી હતી કે બીજાની વાતમાં આવીને પોતાનો સંસાર ના બગાડાય, પણ વાત અહીં પુત્રોની