જાણે-અજાણે (65)

(39)
  • 6.2k
  • 3
  • 1.9k

નિયતિ દરેક વસ્તુ જોઈ રહી હતી. અને છેવટે તેણે અમીને પોતાની પાસે બોલાવી. અને કહ્યું " અમી.... સાચુ સાચું કહે!.. શું થયું છે?.. તું આજકાલ કૅફે નથી આવતી, મુર્જાયેલી રહે છે અને કોઈ સાથે વધારે વાત પણ નથી કરતી!... એટલી વ્યસ્ત રહે છે કે તું પોતાને પણ સમય નથી આપતી!... શું વાત છે?.. કંઈક હોય તો મને જણાવ... હું તારી મદદ કરી શકું છું." આ સાંભળી અમી વિચારમાં પડી ગઈ કે શું તે નિયતિને બધું જણાવી દે?.. કે ચુપ રહે?.. અમી કંઈક બોલવાં જતી હતી એટલામાં તેણે વંદિતાને આવતાં