પ્રેમીપંખીડા - ભાગ - 1

(24)
  • 5.9k
  • 4
  • 2.6k

પ્રેમ ની શરૂઆત જ મિત્રતા થી થાય છે , એવી વાતો આપણે સાંભળી જ હોય છે ને આપણે આ વાત માનીએ પણ છીએ. તો એવા જ બે વ્યક્તિઓ ની વાત હું આ નવલકથામા કરવા માંગુ છું. આ પ્રેમ ની શરૂઆત થાય છે કોલેજથી , આ વાત છે માનવી અને મન ની . માનવી અને મન પોતાનું 12 મું ધોરણ પૂરૂ કરીને કોલેજમાં એડમિશનનું ફોર્મ ભરવા આવ્યા હતા.કોલેજમા ફોર્મ ભરવાની બે લાઈન લાગી હતી . એકબાજુ હતી છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ . હવે કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ , તો અહીં આવું જ થયું , મનએ