પિશાચિની - 14

(82)
  • 7.5k
  • 4
  • 3.8k

(14) ‘....તે દીપંકર સ્વામીએ આપેલી આ માટીની હાંડી સાથે નીકળ્યો તો છે, પણ શું તે પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડીને, અદૃશ્ય શક્તિ શીનાને લઈને પાછો ફરશે ? કે પછી દીપંકર સ્વામીનો આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે ? ! ‘જોકે, આ સવાલની સાથે એક મોટો અને અગત્યનો સવાલ એ પણ હતો કે, તે દીપંકર સ્વામીએ આપેલો આ કાળો જાદૂ લઈને ભવાનીશંકરની સામે તો જતો હતો, પણ શું આ કાળો જાદૂ સફળ થશે અને તે જીવતો-જાગતો પાછો ફરશે ? ! કે પછી, કે પછી આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને તે મોતના મોઢામાં ધકેલાઈ જશે ?