સફળતા ની ચાવી મહેનત

(41)
  • 24.2k
  • 1
  • 9k

જીવનમાં દરેક માણસ નાનું કે મોટું કામ કરે છે. માત્ર પોતાના સારા ધ્યેય ને પાપ્ત કરવા નહિ, પણ પોતાની જીંદગી ને સારી બનાવા, પોતાના જીવનમાં મા પોતાની જરૂરિયાતો ને પૂરી કરવાએક સુખીમય જીવન ગુજારવા. પણ આ બધું તો ત્યારે જ પૂરુ થાય ને!! જ્યારે આ કામ કરવાની શરૂઆત કરીએ?જે લોકો પાસે બધું જ છે. એ તો આસાની થી પોતાના ધ્યેય સુધી પહોચી જશે, અને તેને કંઇ કરવાનું છે તોએ છે મહેનત! પણ જે લોકો પાસે આથિઁક સગવડ નથી, જેમને પોતાનું ગુજરાન ચલાવવા મંજુરી કામ કરવું પડે છે.તે લોકો નું જીવન કેટલી મુશ્કેલી થી ભર્યુ હોય છે, તે આપણે કદી વિચાયુઁ છે?? આજે આપણે