સંઘર્ષ

  • 8k
  • 3.1k

*સંઘર્ષ* એ પછી જીવન હોય કે પછી તમારી મંજીલ મેળવવાનો દરેક વસ્તુ પાછળ સંઘર્ષ રહેલો છેં.... સંઘર્ષ વગર એ વસ્તું ની કલ્પના કરવી પણ મુશ્કેલ છેં... આખરે એ જીવન જ કેવું કે જેમાં સંઘર્ષ ન હોય.... સંઘર્ષ વગર નું જીવન પણ જીવવા જેવું નથી લાગતું..!! આજે વાત કરવા માગું છું એક એવી વ્યક્તિ ની કે જેનું સંપૂર્ણ જીવન સંઘર્ષો થી ભરેલું છે...પોતાની life માં બહુ દુઃખ સહન કર્યા છેં.. પરંતુ આજે પણ એની મક્કમતા અકબંધ છે...એમાં સહેજે પણ ઓટ આવી નથી... મારી આ સ્ટોરી કોઈ કાલ્પનિક