એક અજનબી મુલાકાત ભાગ ૩

  • 3.6k
  • 3
  • 1.2k

વિકાસે ઘડિયાળ તરફ નજર કરી અને ફોન ઉપાડયો.. "હેલો, દિશા.." " હેલ્લો, વિકાસ આ સમયે તમને ડિસ્ટર્બ તો નથી કર્યાને???" "અરે નહિ કોઈ વાત નહીં" "અરે તમને કંઈ અજીબ તો નથી લાગ્યુ ને, મે મારી બધી પ્રોબ્લમ તમારી સમક્ષ રજુ કરી તો, આઇ એમ સોરી." "અરે નહીં નહિ હું આશા રાખું છું કે બધું સારું થઈ જશે, તો ક્યારે જવાનું છે એમ્બ્રિસી?? તો દિશાએ કહ્યું કે, તે આવતા શુક્રવારે જવાની છે. વિકાસે ન જાણે કેમ કહી દીધું કે કેમ ન આપણે બંને સાથે જઈએ આમ પણ મારે દરરોજ ઓફિસે તો જવાનું જ હોય છે. તો તમને એક સાથી પણ મળી