અપરાધ - ભાગ - ૧૧

(25)
  • 4.1k
  • 1
  • 1.8k

“સારું ત્યારે ચાલો હવે અમે જઈશું.” કહીને રાજીવ ઊભો થયો. “સાહેબ હવે જમીને જ જવાય ને” નરેશ પટેલે આગ્રહ કર્યો. “ના, અત્યારે થોડુક કામ છે, પછી ક્યારેક જમવા માટે આવશુ.” “સારું ત્યારે રામ-રામ” નરેશ પટેલે ઊભા થતાં કહ્યું. “રામ-રામ” કહીને રાજીવ અને દામોદર આગળ ચાલવા લાગ્યા. “તો વિરૂભા આ માર્ગ પર અવાર-નવાર આવતાં એમ ને.” “હા સાહેબ” “તો પછી આપણને આ રસ્તા પર જ કઈક સુરાગ મળશે.” “મને પણ એવું જ લાગે છે.” “ચાલો હવે તેના ઘર તરફ જઈએ.” “ચાલો” જે માર્ગ પર તેઓ ચાલીને આવ્યા હતા તે જ માર્ગ