Hostel Boyz - 19

  • 1.9k
  • 1
  • 768

પ્રસંગ 29 : યુનિવર્સિટીમાંથી Final Exam postponed કરાવી કોલેજમાં જ્યારે Final Exam આવવાની હતી ત્યારે અમારો કોર્સ હજુ પૂરો થયો ન હતો તેથી અમે કોલેજના પ્રોફેસર સાથે date postponed કરવા માટે ચર્ચા કરી તો પ્રોફેસરોએ અમને પ્રિન્સીપાલને મળવાની સલાહ આપી તેથી અમે લોકો પ્રિન્સિપાલને મળીને Exam date postponed કરવા માટેની ચર્ચા કરી પ્રિન્સિપાલે અમને કહ્યું કે "Exam date ફક્ત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જ change કરી શકે". તેથી હવે આગળની કાર્યવાહી શું કરવી તેના વિશે અમે બધા ચર્ચાઓ કરતા હતા કારણ કે એકલદોકલ ક્લાસ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરે તો કદાચ તેઓ અમારી વાતો સાંભળે કે ન પણ સાંભળે ? તેથી અમે