પગરવ - 22

(90)
  • 4.6k
  • 7
  • 2.6k

પગરવ પ્રકરણ – ૨૨ થોડીવાર પછી સુહાનીને કળ વળી એ ઝડપથી ઉભી થઈ ગઈ.... લેપટોપ એમ જ શરું છે હજું તો‌...એ એક ચીસ નાખતી બોલી, " જેણે પણ આ કર્યું છે હું એને છોડીશ નહીં..." ને એ ચીસ જાણે આખાં ઘરમાં પ્રસરીને ગુંજતી રહી...!! સુહાનીએ બધું જ પોતાનાં લેપટોપમાં બેકઅપમાં લઈ લીધું. એ મનોમન બોલી, " કોણ હશે આ ષડયંત્ર રચનાર ?? એને સમર્થ સાથે શું દુશ્મની હશે એ જ મને સમજાતું નથી. સમર્થ એવું જીવનારો છે કે એનાં જીવનને જોઈને કોઈને પણ ઈર્ષ્યા જરૂર થાય પણ એની સાથે કોઈ દુશ્મની કરી શકે એવું તો વિચારી પણ ના શકાય....હવે તો