સ્પંદન

  • 3.2k
  • 864

અનોખો ઈશ્વર================================="આજ કાલ કામ ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે; કરવું તો શું કરવું?" "ઘરમાં હવે રાશને ય હાવ તળિયે આવી ગ્યુંછ! "પત્ની હિરા અને સદાચારી પતિ માધવ હજી માંડ સમજણા થયેલા બે નાદાન ભાઈ - બહેન સાંભળી ન જાય તે રીતે ચિંતા વ્યક્ત કરતાં હતાં." આ તે કંઈ કોરોના કે કાળનો કોપ !? કે પછી કાળા માથાવાળા મનેખનાં કુકર્મ પોકાર્યા?"માધવનાં બોલ હજી મોઢામાં જ હતાં ત્યાં તો અચાનક કમાડની સાંકળ ખખડી; જોયું તો બાળપણનો ભેરુ જમીનદાર ધનસુખ તેનાં બે માણસો સાથે ભરેલા કોથળા લઇને ઊભો હતો."અલા