મા️

  • 2.8k
  • 760

ગતિથી ચાલતો સમય આજે ધીમો પડી ગયો હતો, એકાંતનો અનુભવ થતો હતો, મનમાં કેટલાય પ્રકારના વિચારોના વંટોળ ઉદ્ભવતા હતા. આવી અંધારી રાત જીવનમાં પહેલી વાર જ આવી હતી. કોઈ સૂચક ઉદ્દગાર, પ્રસંગ કે વાકય જે ભાવપરિસ્થિતિને ઉત્તપન્ન કરે છે તેવુ અહીં કંઇ જ ના હતુ. કેમકે પેપર સમજની બહારનું, ખુબ જ અઘરૂ અને અટપટું હતું. વાંચેલુ કંઇ પણ કામ ના આવ્યું. શું આખા વર્ષની મહેનત એક અઘરા અને અટપટા પેપરના કારણે શૂન્ય થઈ જવાની? શું થશે? નાપાસ થઈશ તો મારા મમ્મી-પાપાને કેમ મો બતાવીશ? ઘરની બહાર કઇ રીતે જઈશ? મારા બધા મિત્રો