એ ખરીદેયાલો સંબંધ

  • 2.2k
  • 734

*એ ખરીદાયેલો સંબંધ*. વાર્તા.. ૩૦-૩-૨૦૨૦લાગણીશીલ વ્યક્તિ ના બે વ્યક્તિત્વ હોય છે...એક.... રહે છે મજબૂત હર સ્થિતિમાં પથ્થર સમાન ..અને બીજું... કાચની જેમ વારંવાર ટૂટી પડે છે લોકે દ્ધારા લાગણીઓ ની રમતથી....દિલવાળા સાથે દૂનિયાને કોઈ સંબંધ હોતો નથી એટલે જઆસુંને વહાવી શું કરવું રડવાનુ હવે કંઈ ઉપાય નથી.મજબુર થઈને હસવું પડે છે ખરીદાયેલા સંબંધ માટે એ કોઈ ને શોખ હોતો નથી પણ મજબૂરી બની જાય છે....સંજના ખુબ જ વધારે પડતી લાગણીશીલ અને પ્રેમાળ હતી... અને ખુબ ભોળી હતી એટલે બીજા પર ભરોસો જલ્દી કરી લેતી.....સંજના અનાથાશ્રમમાં મોટી થયેલી એટલે એને મા ના પ્રેમ ની તરસ હતી એટલે એ એનાથી કોઈ પણ મોટી