લાગણી નો છેડો - 2

  • 3.1k
  • 960

એક બીજા થી દુર રહી ને આઠ વર્ષ થઈ જાય છે. ચાર થી પાંચ વર્ષ સુધી તો અનિતા ઘર ની બહાર જ નો નીકળી કારણ કે ઘર ની બહાર નીકળે તો બધાં તેની સામે એવી રીતે જોય જાણે કોઇક નું ખૂન કરી નાંખ્યું હોય. પાંચ છ વર્ષ પછી ધીરે ધીરે અનિતા તેનાં ઘરે થી બહાર નીકળવા લાગી હતી. કોઈ તહેવાર આવે તો એક બીજા નાં ઘરે જાવું, એક બીજા ને મળવું. કોઈ લગ્ન પ્રસંગ હોય