જન્માષ્ટમી નીમીતે આજે મારે શ્રી કૃષ્ણ વિશે થોડી વાત કરવી છે,આમતો શ્રી કૃષ્ણ વિશે દરેક થોડુ-વધુ જાણે જ છે, શ્રી ,કૃષ્ણ ના જીવનમાં પ્રેમ છે કરુણા છે અને મિત્રતા જેવા અનેક ગુણ છે તેમની દરેક ક્ષણ આપણા માટે સીખવા જેવી છે,કૃષ્ણ અને આજના યુવાન કે ન્યુ જનરેશન ના વિચારો ની સરખામણી કરીએ તો, મિત્રતા જોવી હોય તો કૃષ્ણ જીવન માથી જોવ ,મારા મિત્ર ને શેની જરુર છે અને કેવી જરુર છે એ કૃષ્ણ જીવન પર થી જોય શકાય છે, પાટૅી કરી દારુ પીવો,ડ્રગસ લેવો ,જુગાર રમવો જેવી કુટેવ એ ચડાવવો કે સાથ આપે દોસ્ત