માતૃત્વ

  • 2.3k
  • 616

માતૃત્વનું સાચું મહત્વ તો સાચે જ ત્યારે જ ખબર પડે જ્યારે પોતે માતૃત્વ ધારણ કરે.આજે હું એક એવી માતાની વાત કરવા જઈ રહી છું.જેને અનેક કષ્ટ સહન કરી પોતાના બાળકનો ઉછેર કર્યો.આજથી લગભગ પંદર વર્ષ પહેલાની આ વાત છે.રોહિણી ખૂબ જ ખૂબ જ ખુશ હતી.કેમ કે આજે એને એક અનેરો અહેસાસ થઈ રહ્યો હતો.હા કેમ ન થાય એ પહેલી વાર માતા બનવા જઈ રહી હતી.જ્યારે રોહિણીને આ વાતની જાન થઈ ત્યારે એની ખુશીનો કોઈ પાર જ ન હતો.એ સમયે રોહિણીને મન ભરીને નાચવાનું મન થઈ રહ્યુ હતુ.પણ પાછી મનને વારી લેતી. વિચારીને કે નાં નાં હુ આમ ઉછળ કૂદ કરીશ