પુસ્તકપ્રેમ

(14)
  • 2.3k
  • 988

પુસ્તકપ્રેમ લગ્ન પછીની દોડધામ બાદ સાસરીએ આવેલી નવોઢા માટે એક ઉન્માદ ભરેલું કાર્ય હતું, દરેક વસ્તુ નવી અને દરેક વસ્તુ અજાણ હતી અહીં માહેશ્વરી. સાસુ રમાબેન એ કહ્યા મુજબ આજે એન થોડી ઝાપટઝૂપટ કરી રહી હતી, નકશીકામ અને કોતરણી કરેલી દરેક અટારીઓ સાવરણીથી ઝાપટી નાખી, ફૂલદાનીના ફૂલોને આઘાપાછા કરીને લૂછી કાઢ્યા, હવે આવ્યો વારો સામેના કબાટનો! આજે ઘરની સાફ સફાઈના કામમાં પોતાની જાતને પહેલી વાર જોતરી હતી એને, જયપાલના નામની મહેંદીનો રંગ હજી થોડો રાતો હતો પરંતુ એકલા એકલા કંટાળો આવતો હતો તો રમાબેનને કામમાં હાથ વટાવવા એ આગળ વધી હતી. આમ તો આખી જિંદગી એને આ બધું