Healthy હાસ્ય

  • 2.2k
  • 2
  • 642

તનાવ ગ્રસ્ત જીવન માં હાસ્ય નું ઘણું જ મહત્વ છે, પણ મને અહીં એક પ્રશ્ન એ પણ થાય છે કે ખરેખર હાસ્ય શું છે? સાચું કહું તો મે હાસ્ય ના ઘણા પ્રકાર જોયા છે, એક હાસ્ય જે સ્વાસ્થ ને સારું રાખવા માટે કરવામાં આવે છે તે 'fake smile' એમ હસી ને વ્યક્તિ ને લાગે છે કે તેનું સ્વાસ્થ સારું થઈ જશે સ્વાસ્થ ને સારું રાખવા માટે હસવું પડે છે અને 'હસવું પડે છે' અનો એક અર્થ એવો પણ થાય છે કે રોજ બ રોજ ના જીવન માં આપણે ભૂલી ગયા છીએ કે ખરેખર હાસ્ય શું છે? બીજું