શું હતું,શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 2

  • 1.9k
  • 558

અગાઉ ના ભાગમાં છેલ્લે લખ્યું હતું કે લાખો ઘટનાઓ,પ્રસંગો,યાદો,સંસ્મરણો એવા છે જે કદાચ તેના અસલ સ્વરૂપ સાથે જોવા નહિ મળે કારણકે તે તમામ નું મૂળભૂત સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું છે,અને એ બદલાવ એવો ડરામણો અને ભયાનક છે કે મગજ કામ કરતુ બંધ થઇ જાય.કારણ કે એક શબ્દ નો નવો નવો જન્મ થયો છે જે જાન્યુઆરી 2020 ના મહિના માં થયો અને તે છે '' કોરોના " આ શબ્દ ખૂન, ભૂત,પિશાચ,કરતા વધારે ખતરનાક સાબિત થઇ રહ્યો છે. જાન્યુઆરી માં ભારત દેશ માં આગમન થયું " કોરોના " નું અને જુલાઈ મહિના સુધીમાં તો તેનું સ્વરૂપ એટલું