એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ - 1

  • 3.8k
  • 1.3k

પ્રકરણ:- 1એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશનિરવ શાંતિ ચારે કોર ફેલાયેલી હતી સાંજ નો 5 વાગ્યાનો સમય હતો , દરેક વૃદ્ધો વૃદ્ધાશ્રમ માં ચા પાણી પીને પોત પોતાના ગ્રુપ માં અલગ- અલગ જગ્યાએ બેસવા માટે બેસવાનું ઠેકાણું ગોતતા હતા ! લલીમા લાલચુ તેની વૃદ્ધાશ્રમ ની વૃદ્ધા મિત્ર મૂકીબા મારવાડી જોડે બેઠા હતા ! વાતો માં ને વાતો માં લલીમા લાલચુ ભૂતકાળ માં સારી પડ્યા ...પતિ શિબુલોભ અઠંગ રાજકારણી હતો , તેના નામ એવા ગુણો હતા એટલે તેના ગ્રુપ સર્કલ માં શિબુલોભ તરીકે જાણીતો હતો . ચમડી છૂટે પણ દમડી ના છૂટે તેવો શિબુલોભ નો સ્વભાવ હતો ! પરંતુ ઇલેક્શન સમયે શિબુલોભ