☺️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૩ ☺️ ભૂમિ ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે ત્યારે ચૂંટકી ભૂમિના મોબાઇલમાંથી તુલસીનો મોબાઈલ નંબર લઈ લે છે. પછી ટેરેસ ઉપર જઈને તુલસીને કોલ કરે છે.... ચૂંટકી - હેલો .... કોણ.... તુલસી...?? તુલસી - હા... તમે કોણ..... ચૂંટકી - હું ભૂમિની નાની બહેન.... તમારા સાથે થોડી વાત કરવી છે... તુલસી - હા ... બોલો ને..... ચૂંટકી - મારે બસ એ જાણવું છે કે તમે બનેં હમણાં બહાર ગયા હતા ત્યારે શું થયું હતું ??? તુલસી - અરે કહી નહીં થયું... ચૂંટકી - જો દીદી મને બધી ખબર