પરી - ભાગ-4

  • 4k
  • 3
  • 1.6k

" પરી " ભાગ-4 શિવાંગ અને કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હવે એન્યુઅલ ફંક્શનની રાહ જોઇ રહ્યા હતા. હવે આગળ... તા.15,16 અને 17 ત્રણ દિવસ કોલેજમાં એન્યુઅલ ફંક્શન છે જેની તૈયારી માટે મીટીંગ રાખવામાં આવી છે તો ક્લાસના ઇલેક્ટેડ સ્ટુડન્ટ્સે સમયસર હાજરી આપવી, તેવી નોટિસ આજે દરેક ક્લાસમાં આવી જાય છે. શિવાંગ અને તેની આખી ટીમ પ્રોગ્રામ માટે તૈયાર હતા. કોલેજના ઘણાં બધાં ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ તેમાં ભાગ લેવાના છે. બ્રેક ડાન્સ, કોમેડી પ્રોગ્રામ, સીન્ગીન્ગનો પ્રોગ્રામ અને ડ્રામા જેવા અનેક પ્રોગ્રામ સ્ટેજ ઉપર ભજવાતા. કોલેજના દરેક સ્ટુડન્ટ માટે તે યાદગાર દિવસો બની રહેતા, એટલું બધું એન્જોયમેન્ટ તે ત્રણ દિવસના પ્રોગ્રામમાં થતું. શિવાંગને