મૃત્યુ પછીનું જીવન - ૩૩

(18)
  • 3.7k
  • 1
  • 1.2k

મૃત્યુ પછીનું જીવન—૩૩ આપણે પહેલાં જોયું કે સમીર નકલી સિગ્નેચર માટેનો ફોરેન્સિક લેબ નો રીપોર્ટ લઈને એસીપી સુજીત પાસે જાય છે. એસીપી સુજીત એને એનું ઘર બચાવવાનું પ્રોમિસ આપે છે. એસીપી કેશુભાને બોલાવીને એની સિગ્નેચર લઇ લે છે અને પછી ધમકી આપે છે કે એની સિગ્નેચરનાં નમુના પરથી એ પ્રૂવ કરી શકશે કે રાઘવનું મર્ડર એણે જ કર્યું છે.