મિત્રતા - ૩

  • 3.1k
  • 1
  • 1.3k

આગળ જોયું એમ ધવલ પૂરો દિવસ મોહિત ની રાહ જુવે છે પણ એ આજે કૉલેજ આવતો નથી ને એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે. અને ધવલ એની ચિંતા માં ખ્યાતિ ને દિલ ની વાત કહેવાની ભૂલી જાય છે .હવે આગળ. . . . . . મોહિત ની રાહ જોતા જોતાં સાંજ પડી જાય છે ને કૉલેજ સમય પૂર્ણ થતાં ધવલ ઘરે જાય. છે રાત્રે પણ એ મૌલિક. ના વિિિિિચાર માં જ ર હે છે ને સવાર થતા એ કૉલેજ પહોંચે છે પણ કૉલેજ પહોંચતા આજે પણ મૌલિક હાજર હોતો નથી ને ધવલ ચિંતા માં આવી જાય છે