UBUNTU કુટુમ્બુ - 5

  • 4.3k
  • 1.2k

આપણે ચોથા ભાગના અંતમાં જોયું કે ચંદુ મુંઝવણમાં મુકાઈ ગયો છે. એક બાજુ ભાઈને સમજાવીને જીવનના ઘડતર ની શરૂઆત કરવાની છે તો બીજી બાજુ એક ભાઈ સમાન મિત્રના પ્રેમ અને વિશ્વાસ ને પાછો મેળવવાનો છે. ચાલો હવે આગળ વાત કરીએ. ચંદુ બીજા દિવસે સવારે તૈયાર થઈ ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે કે હે ભગવાન આજે મને મારા કોઈપણ મિત્ર કે સબંધી પાસેથી પૈસા મળી રહે અને હું અજયભાઇ ને આપી સબંધ સાચવી લઉં અને મારા ભાઈ માટે પણ ક્યાંક સારી નોકરી શોધી લઉં. ભગવાનને પ્રાર્થના કરી ચંદુ ઘરે થી નીકળે