ઝંખના નું મોત..... કોલેજ કાળ એટલે યુવાની માં મુકાયેલું પહેલું કદમ,પરંતુ બધાંય માં એક અપવાદ રુપ યુવાન પણ હતો તેનું નામ હતું અહેસાસ મહેરા.કદાચ એને એના નામ મુજબ જીંદગી એ તેને નાનપણ માં કારમી ગરીબી નો અહેસાસ કરાવ્યો હતો ,તે તેના ગરીબ પિતાજી ને સામાન્ય નોકરી કરીને સહાય બાપ અને દિકરા એ બંને ઘર નું ગુજરાન ચલાવતાં.પરિસ્થિતિ એ તો તેને મહેનત કરવાની દિશા આપી હતી.કોલેજ માં તેની સાથે અભ્યાસ કરતાં મિત્રો પૈસા ઉડાવે કોલેજ ના લેક્ચર બંક મારે પણ અહેસાસ સામાન્ય પગાર ની નોકરી કરે..તે કોલેજ રેગ્યુલર ભરતો,તેની મહેનત અને અભ્યાસ પ્રત્યે રહેલી સજાગતા એ