લાગણી ની હુંફ

(65)
  • 3.3k
  • 1
  • 901

મારી પહેલી સ્ટોરીને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર? નિશાંત એક સામાન્ય પરિવારનો ખુબ જ સીધો અને સરળ છોકરો છે દેખાવે સામાન્ય પણ તેનો ઉદાર અને હસમુખો સ્વભાવ અને બધા સાથે આત્મીયતાથી જોડાઈ જાય. તેના પરિવાર માં તેના મમ્મી સુશીલા બહેન અને નાની બહેન રીમા એમ 3 જણા નો નાનો અને સુખી પરિવાર. અને એના પિતાજી તો નિશાંત 18 વર્ષનો હતો ત્યારે જ હૃદય ની બીમારી થી ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. ત્યારથી જ જાણે તેના મમ્મી અને નાની બહેન ની જવાબદારી નિશાંત પર જ