બે લઘુકથા

(11)
  • 4.7k
  • 2
  • 896

મોબાઈલ....( લઘુકથા ) - ભરત મકવાણા“ગમે તે થાય પપ્પા મારે સ્માર્ટફોન તો જોઇશે જ” મયંકે કહ્યું.મયંકનાં પપ્પાની સ્થિતી બહુ સારી ન હતી. રોજ મજૂરીએ જાય ને ગુજરાન ચલાવે. ક્યારેક ઘરમાં અણધારી આફત આવી પડે તો એને પહોંચી વળવા પણ સમર્થ ન હતાં.પૈસે ટકે ખૂબ જ ગરીબ. દેવું પણ ખૂબ જ ચડી ગયું હતું. હવે એમને કોઈ રૂપિયા આપવા પણ રાજી નહતું.પણ મયંક એમનો એકનો એક દિકરો હતો.આવા વિચારોમાં ખોવાયેલ ગૌતમને એમની પત્ની રમીલાએ કહ્યું : “ શું વિચારો છો ? કેમ નિરાશ લાગો છો ? બોલો શું પ્રશ્ન છે?“આપણાં લાડલા પુત્ર મયંકને સ્માર્ટફોન જોઈએ છે” ગૌતમે ગંભીરતાથી કહ્યું.“હા, પણ....એટલાં બધાં