નિવેદિત

(11)
  • 2.9k
  • 778

નિવેદિત - કુદરતના સત્યને આસ્થાથી સ્વીકારવાની વાતપોશ વિસ્તારમાં આવેલો વૃંદાવન બંગલો,જેટલો આ બંગલો બહારથી ભવ્ય દેખાય એટલુ જ ઘર અંદરનું વાતાવરણ પણ આનંદદાયક.ઘરના માલિક નંદકિશોરભાઈ પર માં લક્ષ્મીની અસીમ કૃપા અને પત્ની રૂપે મળેલા પૂર્ણાબેન એટલે સાચા અર્થમાં અર્ધાગીની. નંદકિશોરભાઈ અને પુર્ણાબેનનો વ્હાલસોયો પુત્ર કેશવ,પણ મોર્ડન કેશવે પોતાનું નામ ક્રીશ રાખેલું!. આ ડાળીઓનો આધાર એટલે ગંગાબા,ગંગાબા જેટલા આધુનિક વિચારને સ્વીકારતા એટલા જ તેઓ આધ્યાત્મિક તરફ વળેલા .જેમ જેમ પુર્ણાબેન ઘરની અને સામાજિક જવાબદ