ગ્રહણ અને માસુમ

(37)
  • 4.8k
  • 1.4k

ગ્રહણ એટલે શું????આ સવાલ નાનપણમાં દરેકના મનમાં આવ્યો જ હશે. તો ભઈ મારા મનમાં પણ આ રહસ્ય જાણવા માટે ધણી ઉત્સુકતા હતી હો....મારા મનમાં ધણા વિચારો ચાલતા....કે....આ ગ્રહણ એટલે છે શું???કેવુ હશે આ ગ્રહણ વળી????કંઈ થાય તો નહી ને???ઓહ....મને કંઈક થઈ ગયુ તો??? આવા અવનવા વિચારો સાથે ગ્રહણ વિશે વાતો કરતા મારા પરિવાર જનોની દરેક વાત હું ચુપકેથી કાન લગાય ને સાંભળતી.ગ્રહણ વિશે હર એક વાત સાંભળતા સાંભળતા મને એમ લાગતું કે જાણે કોઈ ખજાનો છુપાવ્યા હોય તેનુ રહસ્ય જાણી રહી હોવ....એટલી બધી આતુરતાથી ગ્રહણ વિશે વાતો સાંભળતી હોવ....કે વાત જ નઈ