અવંતી - 5 ( વહેમનું બીજ )

  • 3.4k
  • 896

અવંતીપ્રકરણ :- 3 વહેમનું બીજ આ બાજુ શીલજ પર્વત પરથી પોતાની જ ધૂનમાં મદ્દમસ્ત રીતે વહેતી અને બારેમાસ ભરેલી રહેતી શીલીકા નદી જેની કાંઠે પ્રકૃતિએ પોતાનો વૈભવ ખુબ જ મનોહર રીતે બતાવ્યો હતો. નદીની કાંઠે 5 જોજન જેટલું ખુલ્લું લીલુંછમ મેદાન જે બાળકો માટે રમવા માટેની અદ્ભૂત જગ્યા હતી. એની આગળ જાત-જાતના ફૂલો, ભાત-ભાતના વૃક્ષો, પંછીનો કલરવ, સુરજનો પ્રતાપ અને ચન્દ્રમાંનો શીતળ પ્રકાશ એ એની સુંદરતામાં વધુ વધારો