સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૮ 

(25)
  • 3.5k
  • 1
  • 1.3k

ભાગ :- ૧૮ આપણે સત્તરમાં ભાગમાં જોયું કે સાર્થક પોતાના CA મિત્ર અભય સાથે પાર્ટનરશીપ પુરી કરે છે અને નોકરીની શોધમાં લાગે છે. સૃષ્ટિ અને સાર્થક બંનેની ફાઇનાન્સિયલ હાલત દિવસે દિવસે બગડી રહી છે અને સૃષ્ટિના મિત્ર રાકેશના પૈસા અને વ્યાજનું ટેન્શન પણ વધી રહ્યું છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સાર્થકને આખરે એકાદ મહિનાના બ્રેક પછી એક નોકરી મળી ગઈ હતી. પગાર ભલે પહેલા કરતા ઓછો હતો પણ અત્યારે નવરા બેઠા કરતા સમય સ્થિતિને અનુરૂપ બની આગળ વધવું એને યોગ્ય લાગ્યું હતું. સૃષ્ટિએ પણ એને આ વાત માટે સમજાવ્યો હતો. અને વારે વારે એ સાર્થક સાથે વાત