એક કહાની ની શરૂઆત...ભાગ-૩

  • 3k
  • 1.1k

નેન્સી :બાય કહીને જાયછે.નિરવ : આજે એક અલગ જ દુનિયામાં પોંહચી ગયો છે. આજે એનું મન કામ માં લાગતું નહોતું. હા પણ ઓફિસમાં કામ કરવું પડશે "નિરવ ચાલ નિરવ કામ કર કામ.. એમ મનમાં ને મનમાં એકલો ..એકલો.. .બોલે છે." ' ને ‌ શશાંક :આવે છે.' શું છે.યાર તું આમ અચાનક મને મુકીને ક્યાં જતો રહેલો 'તારી તબિયત તો સારી છે'.?આમ એકલો એકલો કેમ બડબડ કરે???" " શશાંક ને નિરવ પણ કોલેજ માં સાથે હતાં પણ એકબીજા સાથે ખાસ મુલાકાત થતી નથી. ઓફિસમાં માં આવ્યા પછી ખાસ ફ્રેન્ડ બની જાય છે". "શશાંક ને પણ નેન્સી પ્રત્યે એ ની લાગણીઓ