DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 12

(15)
  • 3.5k
  • 1.4k

પ્રોફેસરે રોમનના આવા ઉતાવળા પણા ને જોઈને રોમન ની સામે હસીને કહ્યું મને લાગે છે તું મારી સામે નહીં બલ્કે હું તારી સામે બેઠો છું.રોમ અને કહ્યું આઈ એમ સોરી સર but હું બહુુ એક્સાઇટેડ છું. રોમન ની ખુરશીમાં બેસવાનીીી style અને વાાત કરવાની style બંનેમાં અનુક્ર્રમેે ઈમોશન્સ અને લાલચ દેખાતા હતા. જેનું અવલોકન કરીને પ્રોફેસર પણ બે મિનિટ માટે વિચાાર મગ્ન થઈને બેસી રહે છેે્. પ્રોફેસર કહે છે ઇનવિઝિબલ ઇનવિઝિબલ હોય છે અનેે visible વિઝીબલ હોય છે. ધેટ્સ ઇટ.રોમન પ્રોફેસરનેેેેેે ઉતાવળો થઇ ને કહે છે આ ઇઇનવિઝિબલ કયાા એનિમલસ હોય છે?પ્રોફેસર કહે છેે બધા જ ,every kind of.હા સાંભળીનેેે