પેસમેકર

  • 2.1k
  • 730

“પેસમેકર” અક્ષય : ચાલ મારી સાથે હું તને યાત્રી સાથે વાત કરાવું તે કમ્યુનિકેશન અને ડેટા એનાલિસિસ ને લગતા પ્રોગ્રામ હેન્ડલ કરે છે , ચલ, ( અને બંને જણા અક્ષય અને વિશાલ યાત્રી પાસે જાય છે) , યાત્રી જો આ વિશાલ પટેલ છે તેને ગઈ કાલે વળી આપડી આઇપી એડ્રૈસ વળી કંડિશન વિષે સમજાવી દે અને પેલા હેકર નું ફાઇનલ લોકેશન મને જલ્દી થી મને ક્યો.... પેસમકેર એક એવું યંત્ર જેને તમે વિજ્ઞાન જગત નું એક સુંદર સંશોધન કહી શકો છો, જે તમારા હ્રદય ને તંદુરસ્ત રાખે છે. પણ એ જ પેસમકેર જ્યારે મૌત માટે