આધારકાર્ડ

  • 2.7k
  • 1
  • 936

"દાદા..જલ્દી..પછી મોડુ થઇ જશે અને ભીડ પણ" આ મસ્તી ખોર અવજ દાદા ની લાડકી પૌત્રી નો હતો . દાદા એ ફટાફટ બુટ પહરતા કહ્યુ "હા બેટા ... લે હુ તો તૈયાર..બોલ ક્યા જાવાનુ છે ?" "લો દાદા .... તમાને નઈ ખબર! ગામમાં આધરકાર્ડ કઢાવા વાળા આયા છે... ને તમારુ બનાવવાનું છે." "ઓહ ..! ક્યા જવાનુ આપડે?" "દાદા ... ભુલ્લકs છો સાવ.... કહ્યું કે ગામ મા જ આયા છે , ગામ ની સ્કૂલ માં આપડી ." "હા બેટા ... 85 વર્ષા થાયા હવે મગજ બિચારુ થાકી ગયુ છે" આમ કહી દાદા એ સેજ ખોંખારો ખાધો. "ચલો બેટા જઈ આપડે" આમ કહા