કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ 2

(11)
  • 3.4k
  • 1.5k

· સોસાયટીમાં એ જયારે નીકળતી ત્યારે બધાં એને તાકીને જોતા. ખબર નહીં ક્યાંથી આવી છે? બિચારી હરણી આવી ગઈ શિકારીની જાળમાં…. મન અને હૃદય બંને સમસમી ગયા હતા. જઈને સંભળાવી દેવાનું મન થયું હતું કે તમે બોલો છો શું? પોતે હજુ નવી છે... ક્યાંક આવતા જ છાપ ખરાબ પડશે. એને લાગ્યું કે રાકેશથી એની આસપાસના બધાં લોકોને ખટક છે. રાતે એ અને રાકેશ બંને પાછા ફર્યા ત્યારે એક મોટી ઉંમરના દાદી બેઠા હતા. ખબર નહીં સ્વાતિને એમાં એની માંના દર્શન થયા. એનાથી અજાણતા જ પગે પડી જવાયું. એને જોઈને રાકેશ પણ પગે લાગ્યો. સુખી થા દીકરી... બા એ આશીર્વાદ