મોનાલિસા... હું ધારુ છું કે તમે આ નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે કારણ કે... આજે કોઈક જ વ્યક્તિ હશે જે આ નામ થી અજાણ હોય.મોનાલિસા ખરેખર ખુબ જ પ્રખ્યાત ચિત્ર છે. ઈટલી નાં મહાન ચિત્રકાર "લિયોનાર્ડો - દિ - વિન્ચી" દ્બારા બનાવવા માં આવેલું હતું.પણ આ ચિત્ર આટલું પ્રખ્યાત કેમ છે????તેની સાથે ઘણા કારણો જોડાયેલા છે... મોનાલિસા ....ખરેખર તેનો અર્થ થાય છે "મારી સ્ત્રી". ઈટાલિયન ભાષા માં તેને ખરેખર આવી રીતે લખાય છે -"monna lisa" અને તેને "મોન્ના લિઝા"એમ વાંચવા માં આવે છે.પણ સામાન્ય રીતે અંગ્રેજી