ચકાચોંધ

  • 2.3k
  • 596

અહી હું આજની પેઢીના યુવાનોને ઉદ્દેશી ને કહેવા માંગુ છું કે મિત્રો ઝડપી પૈસા કમાવા અને મોટું નામ બનાવાના ચક્કરમાં પોતાની જિંદગી હોડમાં ના મૂકશો. તમારા વતન ને ક્યારે ભૂલશો નહિ અને શહેરની મોહમાયા માં ફસાઈ તમારા માતા પિતા અને વતનને ના તરછોડશો. તમારામાં આવડત હશે તો ત્યાં રહી પણ સુખી રહી શકશો,મોટા મોટા શહેરો ની ચકાચોંધ ની આંધળી દોટમાં ના જોડાશો. *********************************** એવોર્ડનીં એ સમીશાંજમાં રોશનીના ઝગમગાટ વચ્ચે તમામ બોલિવૂડના સિતારાઓ બેસ્ટ એક્ટર ઓફ ધ યર માટે કોનું નામ લેવામાં આવશે એ ધડકતા હૈયે સ્ટેજ સામે ઇન્તેજારી થી જોઈ રહ્યા હતા. એન્ડ ધ એવોર્ડ ગોઝ ટુ વન એન્ડ ઓન્લી